Effortlessly identify potential fraudsters through our intuitive search functionality. Search by GST number or company name to swiftly uncover any suspicious activities, ensuring enhanced security for your business.
Utilize our advanced fraud detection platform. Identify fraudulent individuals and companies swiftly and accurately, safeguarding your interests and assets.
Posted By Company Name:
PRABHA METAL CASTAddress:
PLOT NO D48, RANJANGAON INDUSTRIAL AREA, SHIRUR, Pune, Maharashtra, 412220City:
PuneBusiness due payment Details:
સ્વરૂપ ટેકનો કમ્પોનેટ્સ પ્રાઇવેટ લિમિટેડ પુને મહારાષ્ટ્ર પાર્ટી સાથે રેગ્યુલર કાસ્ટીંગ ના બસીનેસ માટે જોડાયા હતા પાર્ટી ઓર્ડર પ્રમાણે રેગ્યુલર પેમે્ટ કરવી આપતા ૩૦/૧૨ થી ૬/૧૧ સુધી માં ૫૨૦૫૪ બસિનેસ કરેલ છે જેમાંથી ૧૯૦૧૨ પેમેન્ટ અટકાવેલું વારંવાર કૉલ કરવાથી પેમેન્ટ ન કરવું જે કરવું હોય એવું કરી લો એવું બધું કહી ન કરવાનું દાનત છે જેટલું નફો છે એના કરતાં પણ નુકસાન જાય એવું કામ કરવા કરતાં આગળ ધિયન રાખી ને કામ કરવા વિનંતીPosted By Company Name:
ZEPPI ELECTRIC MOTORS PRIVATE LIMITEDAddress:
Plot No - 1 Peta No - A2,, Revenyu Servey No - 51/1 Paiki, Raj Tyre Street, Opp. Sakkarbaug, Rajkot Road,, Opp Sakkarbaug, Dolatpara, Junagadh, Junagadh, Gujarat, 362037City:
JunagadhBusiness due payment Details:
સત્યમ એન્જીનીયરીંગ જૂનાગઢ પાર્ટી સાથે રૂબરૂ ઓફિસ મળેલા હતા મોટર એન્ડ ગીર બોક્સ ના રેગ્યુલર બીઝનેસ માટે વાત ચિત થયેલી આ મુજબ પાર્ટી ને બધું મટીરીયલ દિસ્પેચ કરી આપેલ અગાઉ પાર્ટી a બધું પેમેન્ટ રેગ્યુલર એડવાન્સ કરી આપેલ પછી મારે એક પ્રોજેક્ટ માટે ૩૦ દ્ધિવસ બાકી માં મટીરીયલ હોય છે એવું વિશ્વાસ જીતી ને મટીરીયલ લીધેલું હતું પછી પેમેન્ટ માગતા બધા અલગ અલગ બના બનાવી ને પાયમનેટ ન આપેલું વારંવાર કરવાથી ચેક આપેલો ચેક ભી બાઉન્સ થાય ગયેલા પછી નોટિસ કરી ને કેસ ચાલુ છે આવી પાર્ટી સાથે આગળ ધિયાન રાખી ને કામ કરવા વિનંતીPosted By Company Name:
himanshu PandyaAddress:
kalawad roadCity:
RajkotFraud Details:
Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry.Posted By Company Name:
SHREEJI MARKETINGAddress:
DINDAYAL IND. ESTATE,, NEAR GOPAL FORGING, RAJKOT, Rajkot, Gujarat, 360003City:
RajkotBusiness due payment Details:
વસીલા વાયર પ્રોકટ્સ રાજકોટ ગુજરાત /ઇન્ડક્શન મોટર ના બિઝનેસ મેટ રૂબારુ માડેલા હત। પાર્ટી સાથે 30 દિવસની પેમેન્ટ સાયકલ મોટર ના બિઝનેસ મIટે વાત થયુ હાથુ 30 દિવાસ પછી વ।ર કોલ કરી ને પાર્ટી ને પેમેન્ટ માતે કહ્યુ હાતુ પાર્ટી એ અલગ અલગ બાના એક્સપોર્ટ મા મટિરિયલ અટાકયેલુ છે ને બદુ કહી ને બોવ ટાઈમ ર।હ જોવડાવેલી હતી બોવ ટાઈમ રૂબારુ ગયા પછી ચેક આપેલા જે ચેક રીટર્ન થયેલા કટકે કટકે પેમેન્ટ કરાવે છે MACHINE બનવાનું વર્ક ચાલુ જ છે પેમેન્ટ કિયાંય ને કિયાંય અટકાવે છ આગળ ધીયાં રાખીને કામ કરવુંPosted By Company Name:
SHREEJI MARKETINGAddress:
NAWAPARA RAJIM, M RAMESH PORBOING UNIT, PARAGAON, Abhanpur, Raipur, Chhattisgarh, 493661City:
RaipurBusiness due payment Details:
એસએનએમ ગોલ્ડન મશીનરી રાયપીર પાર્ટી સાથે રાયપુર મડેલા હટા થીયા થી કોન્ટેક મા એવી ને પિયો મુજબ 3,62,260 રૂપિયા નુ મટીરીયલ ડિસ્પેચ કરેલુ હાટુ કમિટમેન્ટ મુજબ 2 દિવસ મા પેમેન્ટ કરવુ જેનુ અટીયાર સુધી મા 1,45,000 મેડલ ચે વર્વર કોલ કરેલ ચે અને ચેક બાઉન્સ નોટિસ પણ મોકલે લી છે આજ કલ પેમેન્ટ કરવા આવુ કિયારે છે એક પાર્ટી સાથે અગલ કામ જોય ને કરવા વિનાતિPosted By Company Name:
SHREEJI MARKETINGAddress:
First Floor, Office No. FF-16, Shrimad Rajchandra Samadhi Bhavan, Dhebar Road, Opp. Kanta Shri VIkas Gruh, Rajkot, Rajkot, Gujarat, 360001City:
RajkotFraud Details:
ઈન્ડિયા માટૅ માંથી કોલ આવેલો કે માટે મોટર અને ગિયરબૉક્સ જોયે છે. મને મોટર ને ગિયરબોક્સ ની કિંમત મોકલો અમે રેતી કલીનિંગ ના પ્લાન્ટ ઊભા કરીએ છીએ. મને કિંમત મોકલો ત્યારબાદ તેમને વોટ્સએપ માં કિંમત મોકલી એમને અમને પરચેઝ ઓર્ડર મોકલ્યો એ મુજબ અમે મટીરીયલ મોકલ્યું. એમને અમને આઈસીઆઈસીઆઈ બેંક નો ચેક આપ્યો. એ ચેક અમે બેંક માં મોકલ્યો પણ એ બાઉન્સ થયો ત્યાર બાદ અમે કોલ કર્યો કે પેમેન્ટ માટે ઘણા કોલ કર્યા પણ કોલ પણ સ્વિચ ઓફ આવવા માંડ્યો. ત્યારબાદ અમે અમારી સાથે મોટર અને ગિયર બનાવવાવાળા બધાને આ વાત ની જાણ કરી તો ધીમે ધીમે કરતા મોટર, ગિયરબોક્સ,પાઇપ,લોખંડ ની ચેનલ,પ્લાયવુડ તેમજ કલર પણ આ પાર્ટી એ લીધી હોવાનું જાણવા મળેલું.. ત્યારબાદ અમે બધા વેપારી બધા સાથે મળીને પોલીસ કમિશનર શ્રી ને મળવા ગયા ત્યાં તેમને અમને ક્રાઇમ બ્રાન્ચ માં મોકલ્યા. ત્યાં બધું અમે લોકો એ બધાનું વિગતવાર માહિતી જણાવી ને ત્યારબાદ તેમને અમને લોકો ને મદદ પણ કરી. થોડું ઘણું પેમેન્ટ રિકવર પણ કર્યું. ત્યારબાદ અમે લોકો એ ઘણા લોકો ને કહેલું કે આ રીતે એક ફ્રોડ ગેંગ બધા ને ચેક આપીને મટીરીયલ લય જય છે. 8141191790/8780232162/7069780597/99788669098+
FRAUD REGISTER USER
7+
TOTAL APPROVED FRAUD
1+
TOTAL INDIVIDUAL FRAUD
7+
TOTAL COMPANY FRAUD
65+
TOTAL REGISTERED USERS